ભારતમાં iPhone 17 સિરીઝના દરેક મોડેલની શરૂઆતની કિંમત અને મુખ્ય સ્ટોરેજ વિકલ્પો નીચે મુજબ છે:


iPhone 17
- (256GB): રૂ. 82,900
- •512GB વેરિઅન્ટ: રૂ. 1,02,900

iPhone 17 Air
•256GB: રૂ. 1,19,900
•512GB: રૂ. 1,39,900
•1TB: રૂ. 1,59,900

iPhone 17 Pro
– (256GB): રૂ. 1,34,900
– (256GB): રૂ. 1,34,900
•512GB: રૂ. 1,54,900
•1TB: રૂ. 1,74,900
iPhone 17 Pro Max
– (256GB): રૂ. 1,49,900
– ટોપ વેરિઅન્ટ 2TB: રૂ. 2,29,900
બધા મોડલ્સ વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે અને પ્રી ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલ છે, જ્યારે વેચાણ 19 સપ્ટેમ્બરથી દેશભરમાં શરૂ થશે।

