તળ કડવા પાટીદાર સમાજ દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ના સૌજન્યથી તળ કડવા પાટીદાર વિસનગર આયોજિત TKPL – 2022 ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભવ્ય શુભારંભ

વિસનગર તળ કડવા પાટીદાર સમાજ દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી…

સાવરકુંડલાની નિવૃત્ત પ્રોફેસર મહિલાએ ગોળા ફેક ચક્ર ફેક માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી સાવરકુંડલાની વી.ડી. કાણકિયા કોલેજ સાવરકુંડલા શહેર તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

સાવરકુંડલાની નિવૃત્ત પ્રોફેસર મહિલાએ ગોળા ફેક ચક્ર ફેક માં…

આ રીતે ચોખાના લોટમાંથી બનાવો હેર માસ્ક+ફેસ પેક, આ બધી સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

ચોખાના લોટમાં વિટામિન બી, ફોલેટ, આયરન, સેલેનિયમ અને મેગ્નેશિયમ…

રસી બ્લેક ફંગસના ચેપની શક્યતા ઘટાડે છે: ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ પેનલના નિષ્ણાતો

રસી લીધા પછી લોકોમાં મ્યુકોર્માયકોસિસ (બ્લેક ફંગસ) વિકસવાની સંભાવના ઓછી હોય છે હર્ડ ઇમ્યુનિટીથી 3જી લહેરની તીવ્રતા બીજી લહેર કરતાં ઓછી તીવ્ર હશે ડેલ્ટા પલ્સ વેરિયન્ટ ચિંતાનું કારણ રહ્યો છે રસી દ્વારા ઉત્પન્ન થયેલા એન્ટિબોડીઝ કોવિડ–19ની જટીલ સમસ્યાઓ, લોહી ગંઠાઈ જવું અને ગૌણ ચેપો સામે રક્ષણ આપે છે રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે લોકોને દર વર્ષે ફ્લૂ જેવા બૂસ્ટર શોટની જરૂર પડશે  ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ ખાતે ‘કોવિડ -19: શીખવા મળેલા પાઠો અને આગામી આયોજન’ પરની પેનલ ચર્ચામાં પેનલિસ્ટોએ ડેલ્ટા પ્લસ કોવિડ-19 વેરિયન્ટ ચિંતાનું કારણ રહ્યો છે અને ઝડપી રસીકરણ એ એકમાત્ર શસ્ત્ર આપણા હાથમાં છે એવો સૂર વ્યક્ત કર્યો હતો. તાત્કાલિક રસીકરણ આપણને સામૂહિક રોગપ્રતિકારક શક્તિ (હર્ડ ઇમ્યુનિટી) પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે, તે ઉપરાંત બ્લેક ફંગસ, આરોગ્યની ગંભીર સમસ્યાઓ, આડઅસરો, લોહી ગંઠાઈ જવું અને ગૌણ ચેપોની શક્યતાને પણ તે ઘટાડે છે. પેનલના સભ્યોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આપણે આપણી સુરક્ષાને ઓછી કરીશું, તો ત્રીજી લહેર નિકટવર્તી છે અને સંભવત. ઓગસ્ટમાં શરૂ થશે અને નવેમ્બરમાં પરાકાષ્ટાએ પહોંચી શકે છે.…