પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેડ્રો સાંચેઝને સ્પેનના વડાપ્રધાન તરીકે પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
@SanchezCastejon ને સ્પેન સરકારના વડા તરીકે ફરીથી ચૂંટવા બદલ હાર્દિક અભિનંદન. હું ભારત-સ્પેનના સંબંધોને વધુ મજબૂત કરવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે મિત્રતા અને સહયોગના પરસ્પર બંધનોને પ્રોત્સાહન આપવા માટે આતુર છું.