પ્રધાનમંત્રીએ ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

 

વડા પ્રધાને ટ્વિટ કર્યું:

 

“ગુજરાત સ્થાપના દિવસની શુભકામના….! ગુજરાત રાજ્યએ તેના સર્વાંગી વિકાસની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક આગવી ઓળખ ઉભી કરી છે.

 

હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી વર્ષોમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.

 

જય જય ગરવી ગુજરાત!”

“ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છાઓ. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિ તેમજ તેની અનન્ય સંસ્કૃતિને કારણે એક છાપ ઉભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.”