સિગ્નેચર મેકસ્પાઈસી રેન્જમાં મોજ, રોમાંચ અને નવીનતાનો ઉમેરો કરતાં મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયા (વેસ્ટ અને સાઉથ) દ્વારા પિરી- પિરી મેક્સ્પાઈસી બર્ગર્સ અને રેપ્સનું સંપૂર્ણ નવું મર્યાદિત સમયના એસોર્ટમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે. બે આઈકોનિક ફ્લેવર્સ- મેક્સ્પાઈસી અને પિરી- પિરીના બેજોડ સંમિશ્રણ સાથે બ્રાન્ડે ચાર નવી પ્રોડક્ટ- પિરી- પિરી મેક્સ્પાઈસી પનીર બર્ગર, પિરી-પિરી મેક્સ્પાઈસી ચિકન બર્ગર, પિરી-પિરી બિગ મેક્સ્પાઈસી પનીર રેપ અને પિરી-પિરી બિગ મેક્સ્પાઈસી ચિકન રુપ સાથે તેના મેનુને વધુ મસાલેદાર બનાવી દીધું છે.
બ્રાન્ડે ડીડીબી મુદ્રાની સંકલ્પના સાથે સિંગલ- ડેક ફિલ્મ પણ રજૂ કરી છે, જેમાં પિરી પિરી સ્પાઈસનું એક્સપ્લોઝન બતાવવામાં આવ્યું છે. આ નવી ટીવીસીમાં રશ્મિકા મંદાના પિરી- પિરી મેક્સ્પાઈસી ઝાપટતી અને જાયન્ટ અવરગ્લાસની નીચે નીંગળતા પિરી-પિરી સ્પાઈસના આસપાસના સમુદ્રની સુવિધાજનક રીતે અવગણના કરતી જોવા મળે છે, જે એસોર્ટમેન્ટના મર્યાદિત સમયના પ્રકારનું દ્યોતક છે. રશ્મિકાને #DontExplainJustEnjoyના વિચાર સાથે મોંમાંથી પાણી લાવી દેનાર પિરી- પિરી મેક્સ્પાઈસી બર્ગર ઝાપટવામાં જ રસ છે.
ટીવી જોવા માટે નીચેની ઈમેજ પર ક્લિક કરોઃ
અજોડ સામગ્રીઓ, જેમ કે, ટોસ્ટેડ પિરી- પિરી બન, સ્પેશિયલ પિરી- પિરી પિરીસોસ, શ્રેડેડ લેટ્યુસ અને નવા સ્પાઈસી પનીર અને ચિકન પેટ્ટી સાથે ટ્રીટેટ પિરી-પિરી મેક્સ્પાઈસી બર્ગર્સ અને રેપ્સ ખરેખર અપવાદાત્મક બનાવે છે. આ નવી રેન્જ હીટ અને ફ્લેવર અને સ્વાદિષ્ટ સ્વાદનું ઉત્તમ સંતુલન ઓફર કરે છે.
મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી અરવિંદ આર. પી. (વેસ્ટ અને સાઉથ) જણાવે છે, “અમે મેક્સ્પાઈસી બર્ગર્સ અને રેપ્સની લિમિટેડ એડિશન પિરી- પિરી રેન્જ રજૂ કરવાનો ભારે રોમાંચ છે અને રશ્મિકા મંદાના સાથે અમારા સતત સફળ જોડાણને વધુ મજબૂત બનાવવાની પણ ખુશી છે. અમે માનીએ છીએ કે રશ્મિકાનું ખુશમિજાજી, રમતિયાળ અને જોશીલું વ્યક્તિત્વ અમારા આઈકોનિક મેક્સ્પાઈસી મંચ સાથે ઉત્તમ જોડાણ સાધે છે. મેક્સ્પાઈસી અને પિરી- પિરીનું સોસી અને ફ્લેવરફુલ સંયોજન નિશ્ચિત જ અનોખું છે અને અમે માનીએ છીએ કે આ નવી પ્રોડક્ટો ખરેખર અમારા ગ્રાહકોની સ્પાઈસી ભૂખને સંતોષીને રહેશે. મેક્ડોનાલ્ડ્સમાં ઈન્ડિયામાં અમે સતત અમારા ગ્રાહક મૂળ માટે અજોડ અને યાદગાર અનુભવ પ્રદાન કરવા મેનુ ઈનોવેશન પર કામ કરીએ છીએ.”
રશ્મિકા મંદાના કહે છે, “મને મેક્ડોનાલ્ડ્સ સાથે સહયોગ નવી ઊંચાઈએ લઈ જવાનું રોમાંચક લાગે છે. મને હંમેશાં મારી ભૂમિકાઓ સાથે અજમાયશ કરવાનું ગમે છે અને મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયા લાખ્ખો ગ્રાહકોની સ્વાદની રુચિને સંતોષવા માટે તેમના આઈકોનિક મેનુ સાથે સતત નવીનતા લાવે છે તે અદભુત છે. હું ખરેખર માનું છું કે આ મેકસ્પાઈસી બર્ગર્સ અને રેપ્સની આ નવી પિરી- પિરી રેન્જ દેશભરના સ્પાઈસ પ્રેમીઓમાં બ્લોકબસ્ટર બની રહેશે, જેઓ હવે મારી જેમ #DontExplainJustEnjoy ફિલોસોફીનું પાલન કરશે. હું મોજમસ્તીભર્યા મેક્સ્પાઈસી મંચને વિસ્તારવાની વધુ એક અદભુત સફળતા જોવા ઉત્સુક છું.”
ડીડીબી મુદ્રા ગ્રુપના સિ. વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ પાર્ટનર મેલન મેસ્કરેન્હાસે જણાવ્યું હતું કે, “તમે ખરેખર કશાકને ચાહો છો ત્યારે તે સમજાવવા માટે સમય વેડફવો નહીં જોઈએ. અને તે માણવા માટે વધુ સમય આપવો જોઈએ. ખાસ કરીને તે લાંબા સમય સુધી આસપાસ રહેવાનું હોય. પિરી પિરી મેક્સ્પાઈસી કેમ્પેઈન માટે આ જ આધાર છે, જેની લિમિટેડ- ટાઈમ- ઓન્લી ઓફર પિરી પિરીથી ભરેલા અવરગ્લાસના આકર્ષક વિઝ્યુઅલ દ્વારા ઉત્તમ રીતે આલેખિત કરવામાં આવે છે. અમે ખરેખર રશ્મિકા મંડાના સાથે વધુ ટેક્સ લીધા નહોતા. તેણે આ નવી ઓફરની પરિપૂર્ણ માણી હતી.”
મેક્સ્પાઈસીના મસાલેદાર અને ક્રિસ્પી ટેક્સ્ચર અને પિરી-પિરીના ફ્રેગ્રન્ટ અને સ્પાઈસી ફ્લેવર્સને આભારી પિરી- પિરી મેક્સ્પાઈસી બર્ગર્સ અને રેપ્સની નવી રેન્જ અત્યંત સ્વાદિષ્ટ છે. પિરી- પિરી મેક્સ્પાઈસી પનીર બર્ગર, પિરી- પિરી મેક્સ્પાઈસી ચિકન બર્ગર, પિરી- પિરી બિગ મેક્સ્પાઈસી પનીર રેપ અને પિરી- પિરી બિગ મેક્સ્પાઈસી ચિકન રેપ હવે વેસ્ટ અને સાઉથ ઈન્ડિયામાં અમારી રેસ્ટોરાં, ટેકઅવે માટે મેકડિલિવરી® એપ, ઓન ધ ગો તેમ જ ડ્રાઈવ- થ્રુ ખાતે ઉપલબ્ધ છે.
પ્રોટીનમાં સમૃદ્ધ પિરી- પિરી મેકસ્પાઈસી પનીર અને ચિકન બર્ગર્સ સાથે રેપ્સ આર્ટિફિશિયલ કલર્સ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સથી મુક્ત છે. રિયલ ફૂડ રિયલ ગૂડની ખૂબીઓનું પાલન કરતાં મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયા તેના ગ્રાહકોને અસલી સામગ્રીઓ સાથે ઉચ્ચ ગુણવત્તાનું ખાદ્ય પીરસવા માટે કટિબદ્ધ છે.
ટીવીસી માટે લિંકઃ