પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુવા સંગમની ભાવનાની પ્રશંસા કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત આસામના વિદ્યાર્થીઓએ ગુજરાતના આણંદમાં અમૂલ કો-ઓપરેટિવના ડેરી પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
આસામના તેજપુરના સાંસદ શ્રી પલ્લબ લોચન દાસના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં વડાપ્રધાને ટ્વિટ કર્યું;
ADVERTISEMENT
“આ જેવી તકો આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓ વિશે શીખવા અને ભારતના વિવિધ પાસાઓને સમજવા માટે સક્ષમ બનાવે છે.”