પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બસંત પંચમી અને સરસ્વતી પૂજાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
તેમના એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું;
ADVERTISEMENT
“બસંત પંચમી અને સરસ્વતી પૂજાનો આ શુભ અવસર દરેકના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ પ્રેરિત કરે. માતા વિદ્યાદાયીનીની આરાધના સાથે સંકળાયેલા આ શુભ પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.