પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાલા અઝાર રોગના ઘટતા કેસ અંગે ખુશી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કાલા અઝાર રોગ પર ‘મન કી બાત’માંથી તેમના અંશો પણ શેર કર્યા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના ટ્વીટનો જવાબ આપતાં વડાપ્રધાને કહ્યું;
ADVERTISEMENT
“આ એક પ્રોત્સાહક વલણ છે… ચાલો તેને ચાલુ રાખીએ અને કાલા અઝારને સમાપ્ત કરીએ.
ગયા મહિને #MannKiBaat માં આ વિષય પર મેં જે કહ્યું તે પણ શેર કરું છું.”