પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 1.5 લાખ આયુષ્માન ભારત – આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોના લક્ષ્યની સિદ્ધિ નવા ભારતમાં નવી ઊર્જાનો સંચાર કરશે. તેમણે કહ્યું કે ભારતની સમૃદ્ધિ સ્વસ્થ નાગરિકમાં રહેલી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
ADVERTISEMENT