પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના ટ્વીટના જવાબમાં, વડાપ્રધાને ટ્વિટ કર્યું;
ADVERTISEMENT
“હું શ્રી પ્રમુખ સ્વામી મહારાજ જીને તેમની જન્મજયંતિ પર મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું મારી જાતને ધન્ય માનું છું કે મને ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી અને તેમના તરફથી ઘણો સ્નેહ પણ મળ્યો. સમાજ માટે અદ્ભુત અગ્રણી સેવાઓ માટે વિશ્વ તેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.”