પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી શ્રી અબસાર બ્યુરિયાના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું;
ADVERTISEMENT
“શ્રી અબસાર બ્યુરિયાને રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે ઓડિયા ભાષા અને સંસ્કૃતિના એક મહાન પ્રચારક તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના મૃત્યુથી હું દુખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ: પીએમ”