પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રાધા સોમી સત્સંગ વ્યાસની મુલાકાત લેવા ગયા હતા. તેમણે બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન સાથે વાતચીત કરી અને ત્યાં ચાલી રહેલા વિવિધ કામો જોયા.
વડા પ્રધાને ટ્વિટ કર્યું:
ADVERTISEMENT
“રાધા સ્વામી સત્સંગ વ્યાસની મુલાકાત લેવાની અને તેમના દ્વારા કરવામાં આવી રહેલા અસાધારણ કાર્યના સાક્ષી બનવાની તક મેળવીને આનંદ થયો. બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન જી સાથે પણ હેતુપૂર્ણ વાતચીત કરી હતી જેમની સેવાની ભાવના પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે.”