PMએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા છે.

 

વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું;

“બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ @LulaOfficial ને અભિનંદન. હું અમારા દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર અમારા પરસ્પર સહયોગને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા સાથે મળીને કામ કરવા આતુર છું: PM