પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતાર રાજ્યના અમીર મહામહિમ અમીર તમીમ બિન હમાદ અલ થાની સાથે વાત કરી છે અને દિવાળીની શુભેચ્છાઓ બદલ તેમનો આભાર માન્યો છે. શ્રી મોદીએ કતારમાં સફળ ફિફા વર્લ્ડ કપ માટે પણ શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વિટમાં વડા પ્રધાને કહ્યું;
ADVERTISEMENT
“કતારના મહામહિમ અમીર @TamimBinHamad સાથે વાત કરીને આનંદ થયો. દિવાળીની શુભેચ્છાઓ અને કતારમાં સફળ @FIFAWorldCup માટે શુભેચ્છાઓ બદલ તેમનો આભાર. અમે 2023માં ભારત-કતારના રાજદ્વારી સંબંધોના 50 વર્ષની સંયુક્ત રીતે ઉજવણી કરીશું.