પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવનમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું:
ADVERTISEMENT
“PM @narendramodi એ આજે સંસદ ભવનમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.”