પ્રધાનમંત્રી કાર્યાલય – 02 ઓક્ટોબર 2022 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
એક ટ્વિટમાં વડા પ્રધાને કહ્યું;
ADVERTISEMENT
“રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમના આદર્શો સમગ્ર વિશ્વમાં ગુંજ્યા કરે છે અને તેમના વિચારોએ કરોડો લોકોને સશક્ત કર્યા છે. ગાંધીજયંતિ”