પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હશનાહના અવસરે ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડ, ઈઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
વડા પ્રધાને એક ટ્વિટમાં કહ્યું;
ADVERTISEMENT
“મારા મિત્ર @yairlapid, ઇઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયને રોશ હશનાહની શુભકામનાઓ. નવું વર્ષ બધા માટે સારું સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ લાવે. શાના તોવા!”