પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરદીપ સિંહને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ, 2022માં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાને ટ્વિટ કર્યું;
ADVERTISEMENT
“સખત પરિશ્રમ અને સમર્પણ ઉત્તમ પરિણામો તરફ દોરી જાય છે…ગુરદીપ સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને આ બતાવ્યું છે. તેણે આપણા નાગરિકોમાં ખુશીની લાગણીને વધુ વેગ આપ્યો છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ.”