વડાપ્રધાને ટ્વિટ કર્યું;
“પુરુષોની 109 કિગ્રા વર્ગમાં વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રતિભાશાળી લવપ્રીત સિંહને અભિનંદન. યુવાન અને મહેનતુ લવપ્રીતે તેના શાંત સ્વભાવ અને રમત પ્રત્યેની નિષ્ઠાથી દરેકને પ્રભાવિત કર્યા છે. ભવિષ્યના તમામ પ્રયત્નો માટે તેમને શુભેચ્છાઓ.
ADVERTISEMENT