પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં 2022ની કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત સાથે ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વિટમાં વડા પ્રધાને કહ્યું;
ADVERTISEMENT
“બર્મિંગહામમાં 2022 ની કોમનવેલ્થ ગેમ્સ શરૂ થતાં ભારતીય ટુકડીને અભિનંદન. મને ખાતરી છે કે અમારા એથ્લેટ્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને તેમના શાનદાર રમત પ્રદર્શન દ્વારા ભારતના લોકોને પ્રેરિત કરવાનું ચાલુ રાખશે.”