પીએમ સંસદમાં પીટી ઉષાને મળ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સંસદમાં પી.ટી. ઉષાને મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી.

તેમના એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું: ‘સંસદમાં પીટી ઉષાજીને મળીને આનંદ થયો.’