બટાકા કોઇ પણ શાકમાં એડ કરો તો સ્વાદ વધી જાય છે. બટાકા વગર બીજા શાકનો સ્વાદ સારો લાગતો નથી. આ માટે બટાકાને શાકભાજીના રાજા કહેવામાં આવે છે. સ્નેક્સમાં પણ તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો. તો આજે અમે તમને એક એવી વાનગી શીખવાડીશું જે ઝડપથી તમે ઘરે બનાવી શકશો અને ખાવાની પણ મજા આવશે. તો જાણી લો કેવી રીતે ઘરે પોટેટો રોલ બનાવશો.
સામગ્રી
2 બાફેલા બટાકા
2 કપ મેંદો
½ ચમચી ચાટ મસાલો
½ ચમચી લાલ મરચું
½ ચમચી ગરમ મસાલો
½ ચમચી હળદર
1 ચમચી કસુરી મેથી
તેલ
સ્વાદાનુંસાર મીઠું
3 કપ પાણી
બનાવવાની રીત
પોટેટો રોલ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને છોલીને બાફી લો.
ત્યારબાદ બટાકાને મેશ કરી લો.