બહાર આવ્યું જેમાં સ્કિલવિઝ ગ્રુપ ઓફ કંપનીઝ લિમીટેડ ૬ઠો માંડ ઓફિસ નં.૬૧૮ સેન્ટર પોઇન્ટ દ્ધારા વડોદરા શહેર ના ૮ થી ૧૦ લોકો ને પોલેન્ડ . કેનેડા. ઇંગ્લેન્ડ. ઓસ્ટ્રેલિયા. ન્યુઝીલેન્ડ. રુસ. યુરોપ.યુ.એ.ઇ. નાં બહાને તેમની જોડે થી પર એક વ્યક્તિ દીઠ રૂપિયા ૫૦.૦૦૦ લઈ ને બાકી નાં રૂપિયા કામગીરી થયાં બાદ આપવા નાં રહે એમ કહી અનિલ પંચોલી દ્ધારા છેતરપિંડી કરવામાં આવી હતી છેલ્લા દોઢ વર્ષથી નાગરિકો તેનાં ઓફિસ પર ધક્કા ખાતા રહ્યા હતા તેવોને તેમના દ્વારા એક જ જવાબ આપવા માં આવતો હતો કે કાગળ પ્રોશેસમા છે આવશે એટલે જણાવિ શું તેમ આશા એ બીશીરાખતો હતો છેવટે નાગરિકો દ્ધારા પ્રેશ મીડિયા નો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારબાદ મીડીયા કર્મીઓ સાથે વાત ચીત થયહતી નાગરિકો સાથે મીડિયા ની વાત ચીત ચાલતા મીડીયા કર્મી ને પણ અનિલ પંચોલી દ્ધારા ધાક ધમકી પણ આપવામાં આવી હતી કે તમે લોકો અહીંયા થી જતારો નહીં તો હું તમારા પર કેશ કરાવી ને જલમાં પુરાવી દયશ નયતર મારી નખાવીશ તેમ અનિલ પંચોલી દ્ધારા કહેવામાં આવ્યું ત્યાંર બાદ વડોદરા શહેર નાં નાગરિકો તેમજ મિડિયા કર્મી ગોત્રી પોલીસ સ્ટેશન ને અનિલ પંચોલી ને પોલીસ દ્રારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી વડોદરા યુવાનો તેમજ મિડિયા કર્મી ની અપીલ કરવામાં આવી હતી