પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
ADVERTISEMENT
“તેલંગાણાના મારા બહેનો અને ભાઈઓને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ. તેલંગાણાના લોકો રાષ્ટ્રીય પ્રગતિ માટે સખત મહેનત અને અપ્રતિમ સમર્પણનો પર્યાય છે. રાજ્યની સંસ્કૃતિ વિશ્વ વિખ્યાત છે. હું તેલંગાણાના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ”