આ સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં પ્રારંભિક જાહેર ભરણાં (IPO)માંથી રૂ. 30,000 કરોડ એકત્ર કરશે. જેમાં રોઇટર્સના ના મતે, આ અગાઉના અંદાજ કરતાં લગભગ 40 ટકા ઓછું કરાયું છે . જો કે આના બદલામાં સરકાર 5 ટકાથી વધુ હિસ્સો વેચી શકે તેની તૈયારી માં છે. જેમાં LICનું મૂલ્યાંકન 6 લાખ કરોડ રૂપિયા નક્કી કરાયું છે. આમ જણાવી કે અગાઉ LICમાં 7 ટકા હિસ્સો વેચીને 50,000 કરોડ રૂપિયા એકઠા કરવાનો અંદાજ કાઢયો હતો .
*માર્ચમાં મહિનામાં લોન્ચિંગ*
એલઆઈસીનો આ આઈપીઓ માર્ચ મહિનામાં લોન્ચ થવાનો હતો . જો કે રશિયા-યુક્રેન કટોકટીના કારણે ભારતીય શેરબજાર માં અસ્થિર બન્યું હતું. જેમાં આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે તેને થોડા દિવસો માટે સ્થગિત કર્યા છે. હાલ હવે આ માર્કેટ સ્થિતિ સામાન્ય બતાઈ પછી સરકાર IPO લોન્ચ કરવાની તારીખની જાહેર કરશે.
*12 મે સુધી હાલ તક* હાલ માં આ સરકાર પાસે બજાર માં નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ની પાસે નવા કાગળો દાખલ કર્યા છે . જો કે આ વિના આઈપીઓ લોન્ચ કરવા માટે 12 મે સુધીનો સમય છે. જેમાં આ સરકારે 12 મે પહેલા IPO લોન્ચ કર્યો છે