વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન માટે શ્રેણિક વિદાણીને એવોર્ડ એનાયત કરાયો
ગુજરાત સ્થાપનાદિન ની પૂર્વ સંધ્યાએ સુરતના પેજ 3 મેગેઝિન દ્વારા જીવનભારતી રંગભવન માં યોજાયેલા સમારોહમાં જૈન અગ્રણી,વક્તા અને લેખક શ્રેણિક વિદાણી ને ગુજરાત નો ગૌરવવંતો દીકરો એવોર્ડ અર્પણ કરવા માં આવ્યો હતો.વીર નર્મદ યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી દક્ષેશભાઈ ઠાકર ના વરદ હસ્તે આ એવોર્ડ અર્પણ કરાયો હતો.
વિવિધ અખબારોમાં કોલમ લેખન તથા તેમના સંપાદિત પુસ્તકો અને દેશ વિદેશમાં આપેલ પર્યુષણ પ્રવચનો તેમન જાહેર સમારંભોના સફળ સ્ટેજ સંચાલન ,વિવિધ સાહિત્ય કલા પ્રવૃત્તિ ઓ વગેરે માં તેમના શ્રેષ્ઠ યોગદાન ને આ એવોર્ડ થકી નવાજવામાં આવ્યું હતું.એવોર્ડ સમારોહમાં મુખ્યમહેમાન તરીકે જાણીતા એડવોકેટ સુધીર શાહ તથા ટી.વી અભિનેત્રી સંગીતા જોશી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન માટે શ્રેણિક વિદાણીને એવોર્ડ એનાયત કરાયો
ગુજરાત સ્થાપનાદિન ની પૂર્વ સંધ્યાએ સુરતના પેજ 3 મેગેઝિન દ્વારા જીવનભારતી રંગભવન માં યોજાયેલા સમારોહમાં જૈન અગ્રણી,વક્તા અને લેખક શ્રેણિક વિદાણી ને ગુજરાત નો ગૌરવવંતો દીકરો એવોર્ડ અર્પણ કરવા માં આવ્યો હતો.વીર નર્મદ યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી દક્ષેશભાઈ ઠાકર ના વરદ હસ્તે આ એવોર્ડ અર્પણ કરાયો હતો.

વિવિધ અખબારોમાં કોલમ લેખન તથા તેમના સંપાદિત પુસ્તકો અને દેશ વિદેશમાં આપેલ પર્યુષણ પ્રવચનો તેમન જાહેર સમારંભોના સફળ સ્ટેજ સંચાલન ,વિવિધ સાહિત્ય કલા પ્રવૃત્તિ ઓ વગેરે માં તેમના શ્રેષ્ઠ યોગદાન ને આ એવોર્ડ થકી નવાજવામાં આવ્યું હતું.એવોર્ડ સમારોહમાં મુખ્યમહેમાન તરીકે જાણીતા એડવોકેટ સુધીર શાહ તથા ટી.વી અભિનેત્રી સંગીતા જોશી ઉપસ્થિત રહ્યા હતા.