ગોંડલ રેલવે સ્ટેશન ખાતે વેરાવળ ઇન્દોર ટ્રેન ને સ્ટોપ આપવા કરાઈ રજુઆત* ગોંડલ રેલવે સ્ટેશન ખાતે થી પસાર થતી વેરાવળ ઇન્દોર વિકલી ટ્રેન તથા રાજકોટ વેરાવળ ડેઈલી ટ્રેન ને સ્ટોપ આપવા માટે રજુઆત કરવામાં આવી હતી. ગોંડલ ખાતે વિશ્વ વિખ્યાત ભુવનેશ્વરી મંદિર તથા અક્ષરધામ મંદિર, નૌલખા પેલેસ જેવા જોવા લાયક સ્થળો આવેલ છે ત્યારે આ ટ્રેન ને સ્ટોપ મળવાથી અનેક પ્રવાસીઓ ને ફાયદો મળશે તે હેતુ શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, વેપારી મહામંડળ ના મહામંત્રી નલીનભાઈ જડીયા દ્વારા રેલ મંત્રાલય ને રજુઆત કરવામાં આવી હતી.ગોંડલ રેલવે સ્ટેશન ખાતે વેરાવળ ઇન્દોર ટ્રેન ને સ્ટોપ આપવા કરાઈ રજુઆત* ગોંડલ રેલવે સ્ટેશન ખાતે થી પસાર થતી વેરાવળ ઇન્દોર વિકલી ટ્રેન તથા રાજકોટ વેરાવળ ડેઈલી ટ્રેન ને સ્ટોપ આપવા માટે રજુઆત કરવામાં આવી હતી. ગોંડલ ખાતે વિશ્વ વિખ્યાત ભુવનેશ્વરી મંદિર તથા અક્ષરધામ મંદિર, નૌલખા પેલેસ જેવા જોવા લાયક સ્થળો આવેલ છે ત્યારે આ ટ્રેન ને સ્ટોપ મળવાથી અનેક પ્રવાસીઓ ને ફાયદો મળશે તે હેતુ શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, વેપારી મહામંડળ ના મહામંત્રી નલીનભાઈ જડીયા દ્વારા રેલ મંત્રાલય ને રજુઆત કરવામાં આવી હતી.