ઈન્ટરનેટ શટડાઉનની ઘટનાઓ વારંવાર બની રહી છે ભારત દેશમાં સૌથી વધુવા ઈન્ટરનેટ શટડાઉનની ઘટનાઓ બની છે. તેમાં પણ ખાસ કરીને ભારતની સાથે અન્ય કેટલાક દેશોમાં પણ આ રીતે ઈન્ટરનેટ શટડાઉનની ઘટનાઓ બની છે.
ઈન્ટરનેટ શટડાઉનમાં ભારત મોખરે રહ્યું છે. ભારતમાં 106 વાર ઈન્ટરનેટ શટડાઉનની ઘટના બની છે. ખાસ કરીને 14.47 ટકા ઈન્ટરનેટ શટડાઉન વધવા પામ્યું છે. ભારત બાદ શટડાઉન સાથે સુદાન દેશ બીજા ક્રમ છે. જ્યારે ઈરાનમાં પણ આ સમસ્યા સામે આવી છે જેથી ઈરાન 5 શટડાઉન સાથે ત્રીજા નંબર પર છે.
2020ના આંકડાઓ તપાસીએ તો વિશ્વમાં ઘણા દેશોમાં શટડાઉનની આ ઘટના બની હતી જેમાં 2 વર્ષ પહેલા 29 દેશોમાં ઈન્ટરનેટ શટડાઉન 159 વાર કરવામાં આવ્યું હતું. તો એના બીજા વર્ષે પણ આ સમસ્યા ચાલું રહી હતી તેમાં 2020થી પણ વધુ વખત ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. 2021માં 182 વખત ઈન્ટરનેટ શટડાઉનની ઘટના બની હતી. આ શટડાઉન એક સાથે 34 દેશમાં થયું હતું.
– 14.47% ઇન્ટરનેટ શટડાઉન વધ્યું,
-ભારતમાં સૌથી વધુ 106 વારઇન્ટરનેટ બંધ રહ્યું,
– ભારતમાં ગત વર્ષે, સતત ચોથા વર્ષેટોચ પર
-2020માં 29 દેશોમાં-2020માં 159 વાર ઇન્ટરનેટ શટડાઉનકરવામાં આવ્યું
– 2021માં 182 વાર ઇન્ટરનેટ ટડાઉન કરવામાં આવ્યું એ પણ 34 દેશોમાં
– 106 વાર સાથે ભારત પ્રથમ
– 15 શટડાઉન સાથે સુઇન બીજા ક્રમાંકે,
– ઇરાન 5 શટડાઉન સાથે ત્રીજા નંબર પર