સ્મીમેર હોસ્પિટલમાંથી એક્સપાર થયેલી દવાનો મોટો જથ્થો આમ આદમી પાર્ટી કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા અને રચનાબેન હીરપરા દ્વારા પકડી પાડવામાં આવ્યો છે સુરત મગ્નગર પાલિકા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલ હમેશા વિવાદમાં આવતી હોય છે ત્યારે વધુ એક વખત વિવાદમાં આવી છે જેમાં આપ ના કોર્પોરેટર દ્વારા અચાનક સ્મીમેરના હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી ત્યારે હોસ્પિટલ રહેલ મેડિકલ સ્ટોર મથી મોટી માત્ર એકસ્પાયરી ઇન્જેક્શન જથ્થો મળી આવ્યો હતો … સુરત મનપા સંચાલિત સરકારી હોસ્પીટલ સ્મીમેરના હોસ્પિટલમાં મોટી માત્ર માં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પણ તંત્ર અને અધિકારીઓની બેદરકારી કે પછી ભ્રષ્ટાચાર ની ગંધ તેવા અનેક સવાલો ઉઠ્યા છે કારણ કે જોકે અચાનક મુલાકાતમાં 25 હજારથી વધુ એક્સાયર થયેલ ઇન્જેક્શન જથ્થો મળી આવ્યો છે એટલું નહી પણ કોરોના સમયમાં જડીબુટ્ટી સમાન રેમડેસિવિર ઇન્જેક્શન જથ્થો પણ મળી આવતા અનેક સવાલો તંત્ર સામે સવાલો ઉઠ્યા છે કોર્પોરેટર ના કહેવા પ્રમાણે જ્યારે હું સ્મીમેરના હોસ્પિટલની મુલાકાતે આવી ત્યારે એક દર્દીને પૂછવામાં આવ્યું હતું તેને કહ્યું હતું ઝાડા થયા હોવાથી અહીંયા admit કર્યા છે ઓન ઝાડા ઉલટી દવા પણ બહારથી લખી આપવામાં આવતી હિવાનીમુ ચોકાનારો ખુલાસો થયો છે એટલું નહી પણ સમેમિર હોસ્પિટલના મેડિકલ સ્ટોર માં એક્સપાયરી 25 હાજર જેટલા ઇંજેક્શન જથ્થો મળી આવ્યો છે તેમજ રેમડે સિવિર જથ્થો પણ મળી આવતા સરકારી તિજોરી ને મોટું નુકશાન થઇ રહ્યુ છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કરી હતીમહત્વની વાત એ છે કે આ મામલે હજુ ઊંડાણ પૂર્વક તંત્ર લાલ આંખ કરીને ઊંડાણ પૂર્વક તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ ન કહેવાય