દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું*
દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાના માર્ગદર્શનમાં એક આગવી પહેલ કરવામાં આવી છે. આગામી તારીખ ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ દાહોદ જિલ્લાના સરહદી ગામોના યુવાનો, યુનિવર્સિટીઓ, પોલીસ કર્મચારીઓ, પોલીસ પરિવારના સભ્યોની દાહોદ જિલ્લાની એથ્લેટીક્સ સ્પર્ધા જેવી કે ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦, ૧૫૦૦ તેમજ ૫૦૦૦ મીટરની સ્પર્ધા માટે પરેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ તથા વોલીબોલ સ્પર્ધા માટે આદિવાસી ભવનના પાછળના ભાગે આવેલા વોલીબોલ ગ્રાઉન્ડ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા પોલીસકર્મી તેમજ પોલીસ પરિવારના સભ્યો પોતાના નામ તથા સ્પર્ધાનું નામ આગામી તારીખ ૨૦ એપ્રિલ સુધીમાં આ ઈમેલ આઈડી rsi-phq-dah@gujarat.gov.in પર મોકલી આપવાનું રહેશે.
*દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું*