સરકારે શરૂ કરી ધનસુખ યોજના, તમે તરત જ 15 લાખ રૂપિયાનો લાભ લઈ શકો છો

હાલમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના બધા જ હિત માટે યોજના ઓ ચલાવશે . તો હવે દેશની સરકાર દ્વારા Pm કિસાન FPO યોજના નામની યોજના શરૂ કરાઈ છે. હાલમાં સરકાર આગામી 5 વર્ષમાં ખેડૂતો પર 5 હજાર કરોડ રૂપિયા ખર્ચવા માટે યોજના બનાવી રહી છે.જેના માટે મોદી સરકારે તાજેતરમાં ખેડૂત ઉત્પાદક સંગઠન એફપીઓ યોજના શરૂ કરી છે .

 

*આ યોજના શું છે*

હાલ માં FPO એટલે કૃષિ ઉત્પાદક સંસ્થા. જેમાં આ એવા ખેડૂતો નું એક જૂથ છે . જેઓ કોઈપણ રીતે કૃષિ કાર્યમાં રોકાયેલા છે અથવા કૃષિ કાર્યને લગતા કોઈપણ વ્યવસાયમાં સાથે રોકાયેલા છે.

 

ત્યારે આ એફપીઓ યોજના મુજબ , આવા ખેડૂતો નું એક જૂથ છે . ત્યારે તમે ખેડૂત માટે FPO બનાવો તો તેમાં સભ્ય માં આમને જોડો, ત્યારે તમને આનાથી ઘણો ફાયદો થશે.

જો કે આમ કરવાથી, તમને તમારા અનાજ માટેનું બજાર તો મળી રહેશે . ત્યારે હાલ માં આ પીએમ કિસાન એફપીઓની રચના પછી ખેડૂતોને સેવાઓ ખૂબ સસ્તી થશે