ત્યારે ઉનાળામાં સૌથી વધુ પીવાના પાણી મુદ્દે પારાયણ સ્થિતી સર્જાયેલી જોવા મળતી હોય છે. ત્યારે રાજકોટ કલેકટર કચેરી ખાતે 10 દિવસ પૂર્વે પાણીને લઇને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આજે સાંજે ફરી એક વખત પાણીને લઇને સમીક્ષા બેઠક યોજવામાં આવશે. ત્યારે સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના તમામ નગરપાલિકા પૈકી માત્ર ગોંડલ નગરપાલિકામાં પીવાના પાણીની સમસ્યા છે. જે મામલે રાજ્ય સરકાર સાથે વાતચીત પણ કરવામાં આવી છે. હાલ રાજકોટ જિલ્લાના તમામ ગામો પૈકી માત્ર 3 ગામમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. તો બીજી તરફ સિંચાઈ માટે ઓગસ્ટ સુધી નું પાણી હાલ આપણા જળાશયોમાં હોવાનું પણ સામે આવ્યું છે.
******&+*×&8+*×++*×+&×*××&++******** રાજકોટ કલેકટર કચેરી ખાતે 10 દિવસ પૂર્વે પાણીને લઇને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.રાજકોટ કલેકટર કચેરી ખાતે 10 દિવસ પૂર્વે પાણીને લઇને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજકોટ કલેકટર કચેરી ખાતે 10 દિવસ પૂર્વે પાણીને લઇને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.