આજે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી આજે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરાશે શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતી જતા તા. 20 માર્ચ 2010થી ઉજવાતો વિશ્વ ચકલી દિવસ આવતીકાલે સતત 13માં વર્ષે ઉજવાશે. આ નિમિત્તે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ચકલીઓ માટે પુંઠા, ગરબા વગેરેથી બનાવેલા માળા તથા પાણીના કુંડાનું નિઃશૂલ્ક વિતરણ થશે. સેવાભાવી યુવાનો સતત પાંચ વર્ષથી નિઃશૂલ્ક વિતરણ કરે છે અને આવતીકાલે સાત રસ્તા, લાલ બંગલા, પંચેશ્વર ટાવર, ડીકેવી સર્કલ ખાતેથી લોકોને ફ્રીમાં માળા-કુંડા અપાશે.
આજે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરાશે શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતી જતા તા. 20 માર્ચ 2010થી ઉજવાતો વિશ્વ ચકલી દિવસ આવતીકાલે સતત 13માં વર્ષે ઉજવાશે. આ નિમિત્તે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ચકલીઓ માટે પુંઠા, ગરબા વગેરેથી બનાવેલા માળા તથા પાણીના કુંડાનું નિઃશૂલ્ક વિતરણ થશે. સેવાભાવી યુવાનો સતત પાંચ વર્ષથી નિઃશૂલ્ક વિતરણ કરે છે અને આવતીકાલે સાત રસ્તા, લાલ બંગલા, પંચેશ્વર ટાવર, ડીકેવી સર્કલ ખાતેથી લોકોને ફ્રીમાં માળા-કુંડા અપાશે.