હાલમાં જીવનમાં દરેક વ્યક્તિ પાસે પૈ સા કમાવવાની સાથે બચતનું પણ મહત્વ સમજતા થાય છે. આથી દરેક વ્યક્તિ તે જગ્યાએ તેના પૈસા બચાવવા ઈચ્છે છે જેથી તેને ભવિષ્યમાં વધુમાં વળતર મળે . ભારત નો મોટો વર્ગ એવો છે જે કોઈપણ જોખમી વિકલ્પોમાં રોકાણ કરવાને બદલે બેંકોમાં પૈસા રાખવાનું પસંદ કરે છે.
જો કે FD (ફિક્સ્ડ ડિપોઝિટ) અને RD (રિકરિંગ ડિપોઝિટ) સૌથી સામાન્ય વિકલ્પોમાંના એક છે. આ બજારો જોખમોથી મુક્ત છે અને તમને સારું વળતર આપવામાં પણ મદદ કરે છે. પરંતુ, ઘણી વખત લોકો FD અને RD વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. તો ચાલો અમે તમને FD અને RD ત્યારે આને જરૂરિયાત મુજબ બે ભાગ પાડવામાં આવ્યા છે .
*FD અને RD વચ્ચેનો તફાવત*
FD અને RD વચ્ચે આ મોટો તફાવત છે. જેમાં આ તમામ FDમાં ગ્રાહક એક સામટી રકમ જમા કરે છે. ત્યારબાદ બેંક વર્ષના મુવમેન્ટ સાથે ગ્રાહકને તેના પર વ્યાજ આપે છે. FDમાં પૈસા જમા કરવા માટે તમે 7 દિવસથી 10 વર્ષ સુધી પસંદ કરી શકો છો. જ્યારે આરડીમાં, ગ્રાહકો 6 મહિનાથી 10 વર્ષ સુધી રોકાણ કરી શકે છે
*બંને પર અલગ-અલગ વ્યાજ મળે છે*
ત્યારે જણાવી દઈએ કે બેંકો FD અને RD પર અલગ-અલગ વ્યાજ દર ઓફર કરે છે. જેમાં આજના સમયમાં FD કરતાં બેંક RDમાં વધુ વ્યાજ આપે છે . FDમાં કાર્યકાળ પૂરો થવા પર, પૈસા પર વ્યાજ મળે છે. બીજી બાજુ આર ડી માં દર મહિને મળે છે.