દિવ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા શાળા ઘોઘલા ખાતે વાર્ષિક રમત મહોત્સવની ઉજવણી કરવામાં આવી

દિવ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા શાળા ઘોઘલા ખાતે વાર્ષિક રમત મહોત્સવની ઉજવણી કરવામાં આવી

 

 

 

 

દિવ મા વર્ષ દરમિયાન વિદ્યાલયમાં વિવિધ ૨મત ગમત સ્પર્ધાઓ નું આયોજન ક૨વામાં આવ્યું હતું, જેમાં એથલેટિક વિભાગમાં ૧૦૦ મી., ૨૦૦ મી., ૮૦૦ મી., ગોળાફેંક, ચક્રફેક, બરછી ફેક અને ગેમ્સ ઇવેન્ટ માં ચેસ, ટેબલ ટેનિસ અને કે૨મ જેવી સ્પર્ધાઓનું આયોજન ઉત્સાહ સાથે

 

 

 

સ્પર્ધાઓ જુનિય૨ અને સિનિય૨ એમ બે વિભાગોમાં રાખવામાં આવી હતી.

 

 

 

જુનિય૨ વિભાગની

 

 

 

પ્રત્યોગીતામાં ૧૦૦ મી ૨નીંગ માં પ્રથમ વાળા તૃપ્તિ જે., દ્વિતીય મજેઠીયા સગુણા બી, તૃતીય સોલંકી

 

વર્ષા ડી. તેમજ ૨૦૦ મી. માં (૧) વાલા તૃપ્તિ જે. (૨) પરિયા દિક્ષિતા ડી. (૩) મજેઠીયા સગુણા બી તેમજ ૮૦૦ મી. માં (૧) મજેઠીયા સગુણા સાથે

 

 

 

વિભાગમા ૧૦૦ મી.માં (૧) ડાભી વનિતા બી. (૨) કોટડીયા અસ્મિતા એમ. (૩) મજેઠીયા સવિતા બી. તેમજ ૨૦૦ મી. ૧) ડાભી વનિતા બી. ૨) કોટડીયા તેજલ એસ. ૩) મજેઠીયા સવિતા બી. તેમજ ૮૦૦ મીટર માં (૧) ડાભી વનિતા બી. (૨) કોટડીયા તેજા એસ. (૩) મજેઠીયા સવિતા બી. તેમજ ગોળા ફેંકમાં (૧) સિલોટ દીપીકા આર. (૨) બારીયા મનવી ડી. (૩) સોલંકી

 

 

 

દર્શાગી સી. તેમજ ચક્રફેકમાં (૧) સિલોટ દીપિકા આર. (૨) સોલંકી દિવ્યા આર. (૩) કામલિયા નમ્રતા આર તેમજ ગેમ્સ ઇવેન્ટ માં ચેસ માં (૧) પરિયાર હિતેક્ષા ડી. (૨) પરિયાર દિક્ષિતા ડી. (૩) ચૌહાણ પમ્મી એન. તેમજ ટેબલ ટેનિસ (૧) બારીયા મનવી ડી. (૨) ચૌહાણ પૂર્વીકા એ. (૨) કછોટ દિશા વી. (૩) કોટડીયા અસ્મિતા એમ.

 

 

 

આ તમામ પ્રવૃત્તિઓ માં સ્પર્ધકોએ પોતાનું હુનર બતાવી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરી ઈનામના હકદાર બન્યા. આ શાળાના વ્યાયામ શિક્ષક શ૨૬ પી. સોલંકીએ વર્ષ દરમિયાન વિવિધ ૨મત-ગમતો નું સફળતા પૂર્વક આયોજન કર્યું. આ પ્રતિયોગિતામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ એજ્યુકેશન(૩)કોટડીયા પાયલ એમ. તેમજ કે૨મમાં (૧) વાજા ભૂમિકા બી.

 

 

 

ડી.ડી. મન્સૂ ૨ી અને એ.ડી.આઈ. વીરેન્દ્ર બી. વૈશ્ય ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન આપ્યું. સાથે આ શાળાના આચાર્ય પી.સી. પટેલ, જે.કે. પટેલ, ડો.જે.આ૨. કાપડિયા, એન.પી. બામણીયા, એમ.એસ. સોલંકી, શ્રીમતી વાય.ડી. સોલંકી, એસ.જી. ડિવેચા, એમ.સી. વાળા, પી. એસ. ચૌહાણ, જે.જે. મો૨, એ.પી.

 

 

ચારણીયા, યુ.એસ. બારીયા, વી.એચ. સોલંકી, પી.જી. ખટ્ટર, એ.એ. પટેલિયા, એ.ડી. સોલંકી, ડી.જે. સિકોતરિયા એમ આ શાળાના તમામ શિક્ષકોએ સ્પર્ધામાં યોગદાન આપી ખેલાડીઓના ઉત્સાહવર્ધન કર્યું અને આગળ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને વિદ્યાલયના વાર્ષિક ૨મત મહોત્સવને સફળ તાપૂર્વક પૂર્ણ કર્યો