5 અને 6 માર્ચ ના રોજ ઉદયપુર ખાતે માં FISS એસોસિયન દ્વારા એનુયલ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઊંઝા, રાજસ્થાન , મધ્યપ્રદેશ , દિલ્હી ,ગુજરાત સહિત ના વેપારીઓ આ મિટિંગ માં હાજર રહિયા હતા જેમાં આગામી દિવસો માં જીરું , વરિયાળી , મેથી ,ધનિયા નું આગામી વર્ષ કેટલું ઉત્પાદન થશે તેનો કોરપ સર્વ રજૂ કરવામાં આવ્યો હતો આ કોરપ સર્વ એ દાંતીવાડા યુનિવસિટી ના વિધાર્થીઓ દ્વારા હજારો ખેડૂતો તેમજ ગુજરાત રાજસ્થાન , જેવા વિસ્તારો માં જઈ ને તૈયાર કરવામાં આવ્યો હતો આ કોરપ સર્વ મુજબ આગામી દિવસો જીરું 55 KG 54,77,944 બોરી આવક નો અંદાજ મુકવામાં આવ્યો છે જે ગત વર્ષે કરતાં 32 લાખ બોરી ઓછો છે, વરિયાળી આગામી દિવસો માં 55 kg ની 13,74,053 લાખ બેગ આવવાનું અનુમાન મુકવામાં આવ્યું છે જે ગત વર્ષ કરતાં 50,000 ઓછો આઅંદાજ મુકવામાં આવ્યો છે ધાણા નો પણ કોપ આગામી દિવસો માં ઓછો આવશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે મેથી આગામી દિવસો મા 100 KG ની 25,87,007 બેગ આવવાનું અનુમાન આકવામાં આવ્યું હતું ગત વર્ષે કરતાં આ વર્ષે મેથી ની આવક સારી આવે તેવું અનુમાન છે વેપારી તેમજ ખેડૂતો ને આ સર્વ થી આગામી દિવસો માં કેટલો માલ બજારો માં વેચાવા આવશે તેના પરથી તેઓ પોતાનો વેપાર ઘંધો કરવામાં મદદ મળે છે