એક પરિવાર

દીકરી મારી
લક્ષ્મીનો અવતાર
મારા ઘરમાં

માન, મર્યાદા
જાળવી રાખે તેને
દીકરી કહે

સાસરે જાય
બની દીકરી એની
ઘર સાચવે

અજય ગૌસ્વામી “અજ્જુ”