હવે ઘરે બનાવતા શીખો બધાની મનપસંદ વાનગી – બર્ગર !

હવે ઘરે બનાવતા શીખો બધાની મનપસંદ વાનગી – બર્ગર !

સામગ્રી :-
1) બટાટા.
2) ગાજર.
3) વટાણા.
4) મીઠું.
5) મસાલા.
6) બ્રેડ ક્રમબ્સ.
7) ટમેટા.
8) ડુંગળી.
9) બટર.
10) ચીઝ.
11) બર્ગર બ્રેડ.

કેવી રીતે બનાવવું ?

1) સૌ પહેલા બટાટા, ગાજર અને વટાણાને બાફી લો.
2) ત્યારબાદ તેમાં મસાલા ઉમેરી તેને હાથ વડે ગોલ આકાર આપો.
3) તે ટિકીઓને બ્રેડ ક્રમબ્સ સાથે તેને શેકો.
4) ત્યારબાદ બર્ગર બ્રેડને બટર સાથે શેકો અને તેમાં ટીકી, ડુંગળી, ટમેટા, ચીઝ ઉમેરો.

 તમારું સ્વાદિષ્ટ બર્ગર તૈયાર છે.