મિક્સડ યુઝ પ્રોજેક્ટ પ્રથમ તેમના તરફથી સુવિધાઓ અને સેવાઓનો પરિચય આપે છે
ભારતના પ્રીમિયર ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સમૂહમાંથી એક, કાર્ગવાલ કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડે (કેસીપીએલ), આજે ગુજરાતના ઉમરગામમાં પ્રીમિયમ યેટ સુલભ મિક્સડ યુઝ લાઇફસ્ટાઇલ રિયલ્ટી પ્રોજેક્ટ ‘સેન્ટરપોઇન્ટ’ લોન્ચ કરી.
કાર્ગવાલ ગ્રુપના ડિરેક્ટર અને પ્રોજેક્ટ પ્રમોટર શ્રી બજરંગબલી વર્માએ જણાવ્યું હતું કે સેન્ટ્રેપોઇન્ટનો હેતુ ઉમરગામમાં રિટેલ અને અન્ય ઉદ્યોગોને પરવડે તેવા બજેટમાં પ્રગતિશીલ પ્લેટફોર્મ પૂરો પાડવાનો અને ગ્રાહકના ફૂટફોલ્સ મહત્તમ બનાવવાનો છે.તે લાઇફસ્ટાઇલ સેવાઓમાં સરળ પ્રવેશ સાથે કેન્દ્રિય સ્થાને રહેવાની સુવિધા પણ પૂરી પાડે છે.
ઉમરગામના ગાંધીવાડીમાં તેની પ્રથમ પ્રકારની ડિઝાઇન અને સુવિધાઓ સાથે નવા યુગની ગ્રાહક ખરીદી અને લાઇફસ્ટાઇલનો અનુભવ આપતો પ્રોજેક્ટ ટિયર -3 માઇક્રો માર્કેટમાં કોમર્શિયલ, રિટેલ અને રેસીડેન્સીયલ માટે એક કોમ્પેક્ટ અલ્બેઇટ મુખ્ય કેન્દ્ર બનવાની યોજના છે.આ પ્રોજેક્ટમાં આશરે રૂ.૧૦ લાખ- રૂ.૩૦ લાખથી વધુ 105 શ્રેણીના કોમર્શિયલ અને 40 રેસીડેન્સીયલ યુનિટનો સમાવેશ થાય છે.

દુકાનો અને ઓફિસો માટે કેપ્ટિવ કન્ઝ્યુમર ફૂટફોલ બનાવવા માટે ડિઝાઈન કરેલ પ્રોજેક્ટ ઉમરગામ શહેરમાં પહેલીવાર બહુવિધ લાઇફસ્ટાઇલ ફિચર્સ રજૂ કરી રહ્યું છે.અન્ય વિશિષ્ટ સુવિધાઓમાં 15 ફૂટ ડબલ હાઇટ શોપ, બેસમેન્ટ પાર્કિંગ, એસ્કેલેટર, ફૂડ ઝોન, સુપરમાર્કેટનો સમાવેશ છે.
૧/૨/૩ બીએચકેના વિસ્તરેલા રેસીડેન્સીયલ યુનિટ સિનિયર સિટિઝન્સ સીટીંગ એરિયા, યોગા સ્પેસ, ઓપન ટેરેસ જિમ, બ્રાન્ડેડ ફીટીંગ્સ, કીડ્સ પ્લેઇંગ એરિયા, સીસીટીવી મોનિટરિંગ, બ્રાન્ડેડ એલિવેટર્સ, બેકઅપ જનરેટર જેવી લાઇફસ્ટાઇલ સુવિધા આપે છે.

ઉમરગામ શહેરના કેન્દ્રમાં સ્થિત, સેન્ટરપોઇન્ટ (ઉમરગામસીપી.કોમ) પ્રોજેક્ટ પરવડે તેવી કિંમત પર લાઇફસ્ટાઇલ લક્ઝરીનો સંપર્ક મેળવવા ઇચ્છતા ગ્રાહકોને શૈક્ષણિક સંસ્થાઓ, તબીબી સંભાળ અને લાઇફસ્ટાઇલની ખરીદીમાં સરળ પહોંચ છે
જ્યારે કોમર્શિયલ કિંમત રૂ. ૭૫૦૦ પ્રતિ સ્ક્વેર ફૂટથી શરૂ થાય છે, રેસીડેન્સીયલ યુનિટ રૂ.૨૩૦૦ પ્રતિ સ્ક્વેર ફૂટથી શરુ થાય છે. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કાર્યરત કાર્ગવાલ ગ્રૂપે ક્રિષ્નાના બ્રાન્ડ નામથી રહેણાંક, કોમર્શિયલ, મોલ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફેલાયેલ ઉમરગામમાં ગુણવત્તાના વિકાસને સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે. જેમાં ક્રિષ્ના રિજન્સી, ક્રિષ્ના રેસીડેન્સી, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (કેઆઈપી), ક્રિષ્ના હિલક્રિસ્ટ, ક્રિષ્ના સિગ્નેચર મોલ અન્યનો સમાવેશ થાય છે.