ચાણક્યના ગ્રંથ દ્વારા જાણો સ્ત્રીની વિશેષતાઓ !

સ્ત્રીઓની શક્તિ આપણે જાણી ના શકીએ. તેઓને સમજવું ખૂબ અઘરું. પણ ચાણક્ય એ પોતાના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં સ્ત્રીઓની વિશેષતાઓ ઘણી સારી રીતે સમજાવી છે. ચાલો આજે એ જાણીએ.

ચાણક્ય કહે છે કે પુરુષો કરતા સ્ત્રીઓનું આહાર બમણું હોય, બુદ્ધિ ચાર ગણી, અને સાહસ છ ગણી તથા કામ કરવાની ક્ષમતા આઠ ગણી વધારે હોય.
સ્ત્રીઓ વધારે કામ કરે તેથી તેઓને આહાર પૂરતું જોય. પરિવારની મુશ્કેલીઓ સાંભળે તેથી તેઓની બુદ્ધિ પણ વધારે હોય. અને પુરૂષો કરતા સ્ત્રીઓ કામ પણ વધારે કરે.
તેઓમાં બળ પણ વધારે હોય, પોતાને બાળકને બચાવવા માટે એક સ્ત્રી ઘણું કરી શકે.

આજે આપણે સમજી શક્યા કે એક સ્ત્રીની શું વિશેષતાઓ હોય છે.