ઉત્તરાયણના વિશે એવી માહિતી જે તમને ખબર જ નહીં હોય !

ઉત્તરાયણના વિશે એવી માહિતી જે તમને ખબર જ નહીં હોય !

1) એ દિવસે પતંગ કેમ ઉડાડવામાં આવે છે ?
શિયાળાની ઋતુ ઘણા રોગને પણ સાથે લાવે છે. એ રોગથી બચવા માટે સૂર્યનો પ્રકાશ ગ્રહણ કરવા માટે એ દિવસે અગાસીએ સૌ પતંગ ઉડાડે છે અને અજાણતા જ પોતાને સ્વસ્થ રાખી દીએ છે.

2) એ દિવસે બીજા ક્યાં ક્યાં તહેવારો હોય છે ?
એ દિવસે લોહરી, પોનગલ અને બીહુ પણ ઉજવાય છે.

3) તે દિવસ શુ ખાવા માટે પ્રખ્યાત છે ?
તે દિવસે ગોળ અને તલ ખવાય છે અને કહે કે એ ખાયને મીઠું બોલો. મરાઠીમાં તે લોકો “तीळगुळ घ्या गोड़ गोड़ बोला” એમ કહેવામાં આવે છે.