બોમ્બે ટાઈમ્સ ફેશન વીક વર્ચ્યુઅલ એડિટ 2020

શો સ્ટોપર તરીકે સ્ટનિન્ગ એક્ટ્રેસ ડેઈઝી શાહ સાથે સેલિબ્રિટી ડિઝાઈનર અર્ચના કોચર એ બોમ્બે ટાઈમ્સ ફેશન વીક વર્ચ્યુઅલ એડિટ 2020 ખાતે ડે 1 ફિનાલે કર્યું. ડેઈઝી શાહે મરૂન શિમર મરમેઈડ લહેંગામાં રેમ્પ વોક કર્યું કે જેની 6 ફૂટ લાંબી ટ્રેઈલ હતી. તે ખૂબ જ સ્ટનિન્ગ લાગી રહી હતી તે વાતમાં કોઈ શક નથી.

બોમ્બે ટાઈમ્સ ફેશન વીક ખાતે અર્ચનાનું કલેક્શન  ઈન્ડિયન બ્રાઈડલ અફેરના રોયલ, ચીક અને લેવિશ સેલિબ્રેટરી નેચરની પ્રેરણા આપે છે. સ્ટાઈલિશ ફ્રીલ્સ સાથેના કન્ટેમપરરી ફ્યુઝડ લહેંગાથી લઈને રફલ ટોપ્સથી છોટુ લહેંગા સ્કર્ટસ અને રફલ સુધીની સિલુએટ રેંજ. કલેક્શનને જેવૂબે ખૂબ જ આનંદિત હતું.