આ ઉત્તરાયણ જાણો કેવી રીતે બનાવાય ઊંધિયું ??

સામગ્રી :-

1) વાલોર.
2) વટાણા.
3) બટાટા.
4) રીંગણાં.
5) બેસન.
6) બેકિંગ સોડા.
7) હળદર.
8) મરચુ પાવડર.
9) જીરું.
10) ધાણાજીરૂ.
11) તેલ.
12) ખાંડ.
13) મીઠું.
14) મેથી.
15) કોથમીર.
16) લીંબુનો રસ.

રીત :-

1) સૌ પહેલા વાલોર, વટાણા, બટાટા અને રીંગણાને પલાળી લો.
2) ત્યારબાદ બેસનના લોટમાં બધા મસાલા નાખી, તેમાં મેથી નાખો, લીંબુનો રસ નાખો અને પાણી નાખી તેના ગોળા બનાવો.
3) તે ગોળાને તળી નાખો.
4) સ્ટફિંગ તૈયાર કરી બટાટા અને રીંગણમાં ભરી નાખો.
5) વાલોર અને વટાણાને વધાર્યા બાદ તેમાં તૈયાર કરેલા રીંગણાં અને બટાટા ઉમેરી તેને પ્રેશર કૂકરમાં બાફવા મુકો.
6) થોડી વાર પછી તેમાં મુઠીયા ઉમેરો.

તેને કોથમીરથી ગાર્નિશ કરો. તમારું સ્વાદિષ્ટ ઊંધિયું તૈયાર છે.