થોડા દિવસ પહેલા ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયા કિલો હતા જ્યારે હવે તેના ભાવ 5 થી 10 રૂપિયા કિલો આવી પહુચ્યો છે. જેના લીધે ખેડૂતો માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. તેઓને રોવાનો વારો આવ્યો છે.
આ સાથે જ મોડાસા શહેરમાં શાકભાજી માર્કેટમાં સસ્તી ડુંગળી લેવા માટે વેપારીએ પડાપડી કરતો વીડિયો વાયરલ થયો છે.
ખબર પડી છે કે તે ડુંગળી ખેડૂતો પાસે 10 રૂપિયામાં લઈ ગ્રાહકોને 40 રૂપિયામાં વહેંચી તેઓને લૂંટે પણ છે.