Amazon.in ના વિન્ટર એસેન્શિયલ સ્ટોરમાંથી લેટેસ્ટ વિન્ટર ટ્રેન્ડ્સની ખરીદી કરી વૉર્મ, સ્ટાઇલિશ અને ટ્રેન્ડી બની રહો

શિયાળાનું સત્તાવાર આગમન થઈ ગયું છે અને તેની સાથે જ હૂંફાળી અને ગરમ ચીજોની શોધખોળ પણ શરૂ થઈ ગઈ છે. શિયાળામાં આપણાં વૉર્ડરોબમાં ગરમ અને આરામદાયક કપડાં ઉમેરાઈ જાય છે, તેમ શિયાળામાં આપણી ત્વચાની કાળજી રાખનારી ચીજોમાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત વર્તાય છે અને આપણે આપણી સ્કીનકૅરની આવશ્યક ચીજોનો સ્ટોક કરવા માટે તત્પર બની જઇએ છીએ. એમેઝોન Fashion અને Beauty તેના હાલમાં લૉન્ચ કરવામાં આવેલ વિન્ટર એસેન્શિયલ સ્ટોર પર આવશ્યક સૌંદર્યપ્રસાધનોની ફાંકડી, સ્ટાઇલિશ અને સમૃદ્ધ ચીજોની સાથે ટ્રેન્ડી સ્ટાઇલની વ્યાપક વૈવિધ્યતા પૂરી પાડે છે. આ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ સ્ટોર સીઝનના સૌથી હોટ ટ્રેન્ડ સહિત આપની જોઇતી તમામ ચીજો પૂરી પાડે છે. લોન્ગ ટ્રેન્ચ કૉટ્સથી માંડીને, બોલ્ડ સ્વેટશર્ટ્સ, બીની કેપ્સ, એન્કલ બૂટ્સ, શીયા બટર મોઇશ્ચરાઇઝર અને ટિન્ટેડ લિપ-બામ સુધીની ઉત્પાદનોની વ્યાપક શ્રેણીમાંથી આપ આપની મનગમતી ચીજો પસંદ કરી શકો છો, જે આપને અદભૂત દેખાવ અને અનુભવ પૂરાં પાડશે.

અહીં આ શિયાળાની ઋતુ માટે કેટલાક સૌથી ટ્રેન્ડી સ્ટાઇલ અને લૂક્સ આપવામાં આવ્યાં છે!

સ્ત્રીઓ માટે

સોલિડ-રંગોના ટ્રેન્ચ કૉટ્સઃ કોઈ વિશેષ પ્રસંગમાં જવું હોય કે પછી આપ અમસ્તો ઠાઠમાઠ કરવા માંગતા હો, સોલિડ-રંગોના ટ્રેન્ચ કૉટ્સ એ આપના વિન્ટર વૉર્ડરોબ માટે શ્રેષ્ઠ સાબિત થશે. બોલ્ડ લૂક માટે તેની સાથે ચન્કી બૂટ્સ અને હાઈ-રાઇઝ જીન્સ પહેરો અથવા થોડા સોફ્ટ લૂક માટે તેની સાથે સ્વેટર ડ્રેસ અને મોહક હીલ્સ પહેરો.

ભલામણોઃ
River Women’s Trench Coat
US Polo Association Women’s Trench Coat
US Polo Association Women’s Trench Coat

પેસ્ટલ કાર્ડિગન્સઃ આ વર્ષે શિયાળાની ઋતુમાં પેસ્ટલ રંગની કોઇપણ ચીજની માંગ ખૂબ વધારે રહેવાની છે. આપના વૉર્ડરોબમાં નવીનતા લાવવા માટે બ્લશ પિંક અથવા બેબી બ્લ્યુ રંગના પેસ્ટલ કાર્ડિગન્સને પસંદ કરો. આપ થોડા વધુ ગરમાટા અને મોહક સ્પર્શ માટે ન્યુટ્રલ રંગની બીની વડે આપના દેખાવને સંપૂર્ણતા આપી શકો છો.

ભલામણોઃ
Marks & Spencer Women’s Cardigan Sweater
Park Avenue Women’s Synthetic Cardigan
All Solid Full Sleeve aLL Plus Size Cardigan

એન્કલ બૂટ્સઃ આ બેઝિક સ્લિપ-ઑન બૂટ્સ આરામદાયકતા અને ગરમાટા માટે આદર્શ છે, જેની સાથે-સાથે તે સ્ટાઇલ ક્વૉશન્ટને પણ જાળવી રાખે છે. સારી રીતે બંધ બેસતા એન્કલ બૂટ્સની જોડી જીન્સથી માંડીને સ્વેટર ડ્રેસ, જૉગર્સ વગેરે તમામની સાથે સુંદર લાગે છે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેટમેન્ટ બૂટ્સ શિયાળામાં કોઇપણ આઉટફિટ સાથે સારા લાગે છે.

ભલામણોઃ
Catwalk Women’s Panelled Booties
Clarks Women’s Leather Boots
Bruno Manetti Women Ankle Boots

સુપર-લાઇટ ફેસ ક્રીમ્સઃ ઠંડીની સીઝન દરમિયાન આપણે એક આદર્શ ફેસ ક્રીમને શોધીએ છીએ, જે સ્કીન પર લાઇટ રહેવાની સાથે-સાથે ત્વચાને હાઇડ્રેટ રાખે અને ઊંડે ઊતરીને તેને પોષણ આપે. આપની ત્વચાને પુષ્ટ, હાઇડ્રેટ અને તંદુરસ્ત રાખવા માટે આ સીઝનમાં આપના સ્કીનકૅર રૂટિનમાં યોગ્ય ક્રીમ ઉમેરીને તેની સારી રીતે કાળજી લો.

ભલામણોઃ
Lakmé Peach Milk Soft Creme
Pond’s Light Moisturiser
NIVEA Soft, Light Moisturising Cream, Berry Blossom

ટિન્ટેડ લિપ-બામઃ શિયાળા દરમિયાન આપણી ત્વચાની કાળજી લેવી જેટલી જરૂરી છે, એટલી જ આ શુષ્ક સીઝનમાં આપણાં હોઠોની કાળજી લેવી પણ જરૂરી છે. ટિન્ટેડ લિપ બામ આપના હોઠને મોઇશ્ચરાઇઝ રાખવાની સાથે-સાથે તેને મોહક રંગ પણ પૂરો પાડે છે.


ભલામણોઃ
Lakme Lip Love Chapstick, Caramel
Maybelline Baby Lips Alia Loves New York
NIVEA Lip Balm, Fruity Blackberry Shine

પુરુષો માટે

બોલ્ડ સ્વેટશર્ટ્સઃ આરામદાયક અને હૂંફાળા, ઝિપ ધરાવતા સ્વેટશર્ટ્સ સદાબહાર અને મોહક લાગે છે. આપ સોલિડ રંગનો આવો જ એક સ્વેટશર્ટ ખરીદી શકો છો અથવા તો, આપના દેખાવને રસપ્રદ લૂક આપવા માટે ફન પ્રિન્ટ્સ અને ટેક્સચર્સ પણ પસંદ કરી શકો છો.

ભલામણોઃ
Puma Men Sweatshirt
Spunk Men Sweatshirt
Fila Men Sweatshirt

બીની કેપ્સઃ શિયાળામાં પહેરવાના એક સારા આઉટફિટ માટે લેયર હોય તે સૌથી મહત્વનું છે. બીની કેપ્સ એ આપના શિયાળાના ક્લોઝેટમાં ચોક્કસપણે હોવી જોઇએ તેવી ચીજ છે, જે આપને ગરમાટો આપવાની સાથે-સાથે આપને સ્ટાઇલિશ લૂક પણ આપશે. આપના નીરસ દેખાવને ભડક રંગોની બીની કેપ્સ વડે વૈવિધ્યપૂર્ણ રંગોથી ભરી દો અથવા તો શાલીન દેખાવ માટે કોઈ ન્યુટ્રલ રંગની બીની પસંદ કરો.

ભલામણોઃ
Crumpled Beanie Cap for Men
Gajraj Knitted Beanie Cap for Men
TrendZone Men’s Winter Woolen Beanie Cap

બોમ્બર જેકેટ્સઃ કેટલાક કપડાંની સ્ટાઇલ દરેક સીઝનમાં આવ-જા કરતી રહેતી હોય છે, પરંતુ બોમ્બર જેકેટ્સ સદાબહાર છે. કાળા અથવા વાદળી જેવા મૂળભૂત રંગોના બોમ્બર જેકેટ પસંદ કરો અથવા તો વિવિધ પ્રકારની પ્રિન્ટ્સ અને ડીઝાઇનનું મિશ્રણ કરવાથી આપનાં વૉર્ડરોબમાં રંગત જળવાઈ રહેશે.

ભલામણોઃ
Qube By Fort Collins Men’s Bomber Jacket
Allen Solly Men’s Jacket
RIVER Men’s Regular fit Jacket

ચેલસીયા બૂટ્સઃ આ આકર્ષક એન્કલ બૂટ્સ પહેરીને આત્મવિશ્વાસ સાથે ઘરની બહાર પગ મૂકો. આ એન્કલ બૂટ્સ બહુમુખી છે અને તે આપના દ્વારા પસંદ કરવામાં આવેલા કોઇપણ પરિધાન સાથે સુંદર લાગે છે. કાર્યક્ષમતા અને સ્ટાઇલનો અદભૂત સંગમ એવા આ સ્ટેટમેન્ટ બૂટ્સ આપના દેખાવમાં ચાર ચાંદ લગાવવાની ખાતરી આપે છે.

ભલામણોઃ
Red Tape Men’s Leather Boots
Hush Puppies Men’s Apollo Mid Cut Boots
Symbol Men’s Synthetic Boots

શીયા બટર મોઇશ્ચરાઇઝરઃ યોગ્ય મોઇશ્ચરાઇઝર આપને શિયાળા દરમિયાન ત્વચાને શુષ્ક થઈ જતી અટકાવવામાં મદદરૂપ થાય છે. ત્વચાને સારી રીતે હાઇડ્રેટ રાખવા માટે મુલાયમ અને ચીકણા ન હોય તેવા શીયા બટર મોઇશ્ચરાઇઝરને પસંદ કરો, જે હંમેશા આપની ત્વચાને પુષ્ટ અને યુવાન જાળવી રાખે છે.

ભલામણોઃ
The Man Company Daily Moisturizing Cream With Shea Butter And Vitamin E
Spruce Shave Club Moisturizing Face Cream For Men
Nivea Body Lotion, Shea Smooth Milk


સુંગધી વિનાનું બીયર્ડ સોફ્ટનરઃ આપ જો દાઢી રાખતાં હો તો તેની કાળજી લેવાનું ઘણું મહત્વપૂર્ણ બની જાય છે. હાઇડ્રેટ રાખનારા સોફ્ટનરને પસંદ કરો, જે આપની દાઢીને શિયાળામાં મુલાયમ રાખે છે અને યોગ્ય પોષણ પૂરું પાડે છે.

ભલામણોઃ
Bombay Shaving Company Beard Softener
Spruce Shave Club Beard Softener
Man Arden Beard Wax

Disclaimer: The product details, description and pricing are as provided by the sellers. Amazon is not involved in pricing or describing the products and is not responsible for accuracy of product information provided by the sellers.