હવે જામનગર પોતાની એક નવી ઓળખ બનાવશે. જામનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અને બનાવશે ઇતિહાસ.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ સંગ્રહાલય બનાવશે. આ પ્રાણી સંગ્રહાલયને “ગ્રીન્સ ઝુઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબીલિટેશન કિંગડમ” તરીકે ઓળખવામાં આવશે.
આ પ્રાણી સંગ્રહાલય 280 એકરની જમીન પર આકાર લેશે.
તે બનાવવા માટેની તમામ મંજૂરી રાજ્ય સરકાર દ્વારા મળી ગયી છે. જો કોરોનાકાળ વધુ વાર નહિ ચાલે તો આ કામ 2 વર્ષમાં પૂરું કરવામાં આવશે.
આમ જનતા આ નિર્ણય થી ખૂબ જ ખુશ એ ઉત્સાહિત છે.