ગુજરાતી વાનગી પાત્રા કેવી રીતે બનવાય તે શીખો !

સામગ્રી :-

1) અળવીના પાન.
2) તેલ.
3) રાઈ
4) હિંગ.
5) બેસન.
6) આદુ મરચાની પેસ્ટ.
7)આમલીનું પાણી.
8) મસાલા.
9) ગોળ.

રીત :-

1) એક બાઉલમાં બેસન, મસાલા, ગોળ, આમલીનું પાણી મિક્સ કરી બાજુમાં રાખી દો.
2) ત્યારબાદ અળવીના પાનમાંથી ડાળખીઓ કાઢી લો.
3) તે પછી પહેલા પાન પર બેસન મિક્સ નાખો. ત્યારબાદ બીજું પાન તેના પર રાખી તેના પર લગાવો. આવી રીતે 3 પાન સુધી કરો.
4) હવે તે પાનને વાળી લો.
5) તેને 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ કરો.
6) વઘાર માટે એક પેનમાં ગરમ તેલમાં રાય, હિંગ, નાખી તેમાં પાતળા કાપીને નાખો.

તમારી વાનગી તૈયાર છે.