સોમવારે કેન્દ્ર સરકારે રસી માટે ગાઈડલાઇન્સ જાહેર કરી. જેમાં પ્રથમ તબક્કે હેલ્થ વર્કર્સ અને 50 વર્ષથી વધુ વાળાને રસી અપાશે. આ માટેની ગાઈડલાઇન્સ નીચે મુજબ છે.
- તેનું રજિસ્ટ્રેશન કરવા માટે ઘણાં ડોક્યુમેન્ટ્સ જરૂરી.
- 100 થી 200 લોકોને એક દિવસમાં રસી આપવામાં આવશે.
- રસી આપ્યા બાદ તેમની દેખરેખ 30 મિનિટ સુધી કરવામાં આવશે.
- ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પેંશન દસ્તાવેજ, જેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે.
- રસીની શીશીઓને સૂર્યપ્રકાશ થી દુર રાખવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 30 કરોડની વેકસીન આપવામાં આવશે.