ગુજરાતમાં આગની ઘટનાઓને લીધે શુ જાહેરાત કરી CM રૂપાણીએ ?

રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી આગની ઘટનાઓ થતી હોય છે. ક્યારેક હોસ્પિટલોમાં તો ક્યારેક ફેક્ટરીઓમાં. તો આવી ઘટનાઓને લીધે રાજ્ય સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે. ફાયર સેફટીને લઈ CM રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. તે જાહેરાત આ છે:-

  • આખા દેશમાં ગુજરાતે ફાયરને લઈ સિસ્ટમ તૈયાર કરી.
  • 4 ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરાશે.
  • રાજ્યભરમાં સ્ટાફને ટ્રેનિંગ અને સુવિધા અપાશે.

આગની વધતી ઘટનાઓના લીધે રાજ્ય સરકારને આવી પોલિસી કરવાની ખૂબ જરૂર હતી. અને તેઓએ તરત જ એક્શન મોડમાં આવી જાહેરાત પણ કરી.