ગુજરાતમાં ફરી આવ્યો વરસાદ ! જાણો ક્યાં ક્યાં ??

ગુજરાતમાં વરસાદ આવી શકે છે એવી હવામાન વિભાગે ત્રણ દિવસની આગાહી કરી છે. ગુજરાતમાં કઈ કાલે રાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરતમાં હાલ વાદળ છાયું વાતાવરણ છે. આજે વહેલી સવારે સુરત, તાપી, અમરેલી અને નવસારી જિલ્લામાં વરસાદ આવ્યો હતો. આ સાથે ઠંડી પણ ઘટવાની આગાહી કરી છે. આ રીતે ગઈ કાલે રાતથી ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો છે. જે 13 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને બીજે પણ આવી શકે છે.

જોકે હાલમાં બધી જગ્યાએ ઝરમર વરસાદ પડી રહ્યો છે.